કોલમ $-I$ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.  
  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ પ્રવેગ ધન $(a)$ કણની ઝડપ ઘટે
$(2)$ પ્રવેગ ઋણ $(b)$ કણની ઝડપ વધે
    $(c)$ કણની ઝડપ બદલાતી રહે

Similar Questions

એક કણનું સ્થાનતર $x = 2{t^2} + t + 5$ મુજબ આપવામાં આવે છે, તો $t = 2\;s$સમયે તેનો પ્રવેગ ........... $m/{s^2}$ હશે.

વધતાં જતાં પ્રવેગથી ગતિ કરતાં પદાર્થના પ્રવેગ સમય સાથે વધે કે ઘટે ? 

જો કણનું સ્થાનાંતર સમય $\sqrt{x}=t+7$, સાથે બદલાય છે, તો નીચેનામાંથી શું હોઈ શકે?

કણને પ્રતિપ્રવેગ ક્યારે હોય ? 

$t$ સમયે કણની સ્થિતિ $x$ એ $x = a{t^2} - b{t^3}$ મુજબ બદલાય છે. કયા સમય $t$ માટે કણનો પ્રવેગ શૂન્ય થાય?

  • [AIPMT 1997]