તફાવત આપો: સ્વસ્થાન (In-situ) જાળવણી અને નવસ્થાન (Ex-situ) જાળવણી.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
સ્વસ્થાન (In-situ) જાળવણી નવસ્થાન (Ex-situ) જાળવણી
તે જનીનસંપત્તિની તેના કુદરતી નિવાસસ્થાનમાં જાળવણી કરવાની પદ્ધતિ છે. તે જનીનસંપત્તિની તેના કુદરતી નિવાસસ્થાનની બહાર જાળવણી કરવાની પદ્ધતિ છે.
તેમાં સમગ્ર નિવસનતંત્રને સંરક્ષણ મળે છે. તેમાં વનસ્પતિ,પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની ચોક્કસ જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
તેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો,વન્યજીવ અભયારણ્યો અને જૈવાવરણ આરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમાં વનસ્પતિ ઉદ્યાનો,પ્રાણી સંગ્રહાલયો,જનીન બેંક અને બીજ બેંકનો સમાવેશ થાય છે.
આ જૈવવિવિધતાને તેના કુદરતી પર્યાવરણમાં જાળવી રાખવાનો સક્રિય અભિગમ છે. જ્યારે જાતિઓ તેમના કુદરતી નિવાસસ્થાનમાં લુપ્ત થવાના આરે હોય ત્યારે આ વ્યૂહરચના અપનાવવામાં આવે છે.

Explore More

Similar Questions

ભારતમાં કેટલા વન્યજીવ અભયારણ્યો આવેલા છે?

નીચેનામાંથી કઈ જોડી લુપ્તપ્રાય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાન માટે યોગ્ય રીતે જોડાયેલી છે?

અસંગત જોડ તારવો.

વૈજ્ઞાનિક કારણ આપો: વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.

જૈવવિવિધતાના સંરક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય પહેલનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo