પરિસ્થિતિવિદો કેવી રીતે વિશ્વમાં રહેલી જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ લગાવે છે?
...... વનસ્પતિની જાતિઓ અને લગભગ તેનાથી.પ્રાણીઓની જાતિઓ ભારતમાં છે.
પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.
નીચે અપૃષ્ઠવંશીઓનું વૈથ્વિક જૈવ-વિવિધતાનું પ્રતિનિઘિત્વ દર્શાવે છે. તેમાં મૃદુકાયના જુથને ઓળખો.
પરિસ્થિતિકીય વિવિઘતાથી જાતીય વિવિધતા કેવી રીતે જુદી પડે છે ? તે જાણવો ?
વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?