નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(1)$ અશ્મિવિધા
$(2)$ ઉપાર્જિત લક્ષણો
સાચી જોડ ગોઠવો.
કોલમ - $I$ |
કોલમ -$II$ |
$A.$ લેમાર્ક |
$p.$ ફીન્ચ પક્ષી, |
$B.$ દુ-વિસ |
$q.$ ઇવનીંગ પ્રાઈમરોઝ |
$C.$ ડાર્વિન |
$r.$ જીરાફ |
|
$s.$ મેલેનિક ફૂદા |
અસંગત વિધાન પસંદ કરો.
હ્યુગો - દ્ - વ્રિસ , હાર્ડી-વેઇનબર્ગ અને અર્નેસ્ટ હેકલ નો ફાળો તમારા શબ્દોમાં સમજાવો.
પદો સમજાવો : $(i)$ સોલ્ટેશન (saltation) અને $(ii)$ ફાઉન્ડર્સ (સ્થાપકોનો સિદ્ધાંત)