રચનાસર્દશ અંગ, પૂર્વજન્યાવર્તનવાદ અને અશ્મિની વ્યાખ્યા આપો.  

Similar Questions

હ્યુગો - દ્ - વ્રિસ , હાર્ડી-વેઇનબર્ગ અને અર્નેસ્ટ હેકલ નો ફાળો તમારા શબ્દોમાં સમજાવો.

 યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $- I$ વિભાગ $- II$

$(a)$ હ્યુગો-દ-વ્રિસ

$(i)$ પ્રાકૃતિક પસંદગી
$(b)$ હાર્ડી-વેઈનબર્ગ $(ii)$ સેલ્ટેશન
$(c)$ ડાર્વિન $(iii)$ $(p+q)^{2}=1$
$(d)$ લેમાર્ક $(iv)$ ઉપાર્જીત લક્ષણ

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :

$(1)$ અશ્મિવિધા

$(2)$ ઉપાર્જિત લક્ષણો 

તમે આ શબ્દોને કઈ રીતે અભિવ્યકત કરશો - જાતિ, સંકરિત જાત, સંવર્ધક કે ભિન્નતા ?

સાચી જોડ ગોઠવો.

કોલમ -  $I$

કોલમ -$II$

$A.$ લેમાર્ક

$p.$ ફીન્ચ પક્ષી,

$B.$ દુ-વિસ

$q.$ ઇવનીંગ પ્રાઈમરોઝ

$C.$ ડાર્વિન

$r.$ જીરાફ

 

$s.$ મેલેનિક ફૂદા