પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બીગબેંગવાદની માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બ્રહ્માંડ લગભગ $20$ બિલિયન (billion) વર્ષ જૂનું છે. બ્રહ્માંડમાં ઘણીબધી આકાશગંગાઓ (galaxies) આવેલી છે. આકાશગંગાઓ તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. ખરેખર તો પૃથ્વી એ બ્રહ્માંડમાં કણ સ્વરૂપે છે. 'બીગબેંગ વાદ' આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે.

આ એક વિશાળ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ છે. બ્રહ્માંડ વિસ્તર્યું અને પરિણામે તાપમાન ઓછું થયું. હાઈડ્રોજન અને હિલિયમ થોડા સમય બાદ સર્જાયા. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન બ્રહ્માંડની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. મિલ્કી વે (દૂધગંગા-milky way) નામની આકાશગંગાના સૌરમંડળમાં $4.5$ બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. 

Similar Questions

કયા વાદને કાયમી અવગણવામાં આવ્યો છે?

પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો. 

જીવ ઉદ્દભવ્યો........

ઓપેરિન - હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો.

રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે?