Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $(a)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $L$,દળ $M$,સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) | $(i) \frac{8ML^2}{3}$ |
| $(b)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $L$,દળ $2M$,સળિયાને લંબ અને એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) | $(ii) \frac{ML^2}{3}$ |
| $(c)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $2L$,દળ $M$,સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) | $(iii) \frac{ML^2}{12}$ |
| $(d)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $2L$,દળ $2M$,સળિયાને લંબ અને એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) | $(iv) \frac{2ML^2}{3}$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo