નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સોડિયમ ધાતુના નિષ્કર્ષણની કાસ્ટનર પદ્ધતિમાં,વિદ્યુતવિભાજ્ય તરીકે $NaCl$ નો ઉપયોગ થાય છે.
  • B
    સોડિયમ ધાતુ $CO_2$ નું રિડક્શન કાર્બનમાં કરે છે.
  • C
    મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન મુક્ત કરે છે.
  • D
    મેગ્નેલીયમ એ $Mg$ અને $Zn$ ની એક મિશ્ર ધાતુ છે.

Explore More

Similar Questions

$5 \ H$ ઇન્ડક્ટન્સ અને $10 \ \Omega$ અવરોધ ધરાવતા સર્કિટમાં $15 \ V$ નું $e.m.f.$ લાગુ કરવામાં આવે છે. સમય $t \to \infty$ અને $t = 1 \ s$ પરના પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

$R$ માં અસમતા $x^2 - 2x + 5 \leq 0$ ના તમામ ઉકેલોનો ગણ કયો છે?

જો $t_n$ એ સમતલમાં $n$ બિંદુઓ વડે બનતા ત્રિકોણની સંખ્યા દર્શાવે છે,જેમાંના કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ નથી,અને જો $t_{n+1}-t_n=36$ હોય,તો $n$ ની કિંમત શોધો.

$\left\{1, 2, 3, \ldots, 40\right\}$ માંથી યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તેઓ ક્રમિક ન હોય તેની સંભાવના કેટલી?

એક ખેંચાયેલી દોરી પર સ્થિત તરંગનું સમીકરણ $y = 5 \sin \frac{2\pi}{3}x \cos 40\pi t$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ $s$ માં છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર ..... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo