$\left\{1, 2, 3, \ldots, 40\right\}$ માંથી યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તેઓ ક્રમિક ન હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{2470}$
  • B
    $\frac{4}{7969}$
  • C
    $\frac{2469}{2470}$
  • D
    $\frac{7965}{7969}$

Explore More

Similar Questions

એક પાત્રમાં બે સિક્કા $A$ અને $B$ રાખવામાં આવ્યા છે. જ્યારે સિક્કો $A$ ઉછાળવામાં આવે ત્યારે છાપ (Head) મળવાની સંભાવના $1/4$ છે,જ્યારે સિક્કા $B$ માટે તે $3/4$ છે. આ પાત્રમાંથી એક સિક્કો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને બે વાર ઉછાળવામાં આવે છે,અને બંને વખતે છાપ મળે છે. તો તે સિક્કો $A$ હોવાની સંભાવના કેટલી છે?

વિધાન $(\sim p) \vee (p \wedge \sim q)$ કોના સમકક્ષ છે?

પુષ્પોની એકલિંગીતા શું અટકાવે છે?

$(\sqrt{3}+i)^7+(\sqrt{3}-i)^7$ ની કિંમત શોધો. ($sqrt{3}$ માં)

જો $x_1, x_2, \ldots, x_n$ એ $n$ અવલોકનો હોય કે જેથી $\sum_{i=1}^n x_i^2 = 400$ અને $\sum_{i=1}^n x_i = 80$ થાય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo