એનોડાઈઝ્ડ એલ્યુમિનિયમ એટલે ...

  • A
    એનોડ પર મળતું એલ્યુમિનિયમ
  • B
    વિધુતીય રીતે મેળવેલ $Al$
  • C
    $Al$ ની મિશ્રધાતુ જેમાં $95\%$ $Al$ હોય
  • D
    $Al$ ઉપર વિધુતીય રીતે જમા થયેલ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ

Explore More

Similar Questions

જો $0.50 \ L$ ના $0.60 \ M$ $SnSO_4$ દ્રાવણનું $4.60 \ A$ પ્રવાહનો ઉપયોગ કરીને $30.0 \ min$ માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ વડે વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો દ્રાવણમાં બાકી રહેલા $Sn^{2+}$ ની અંતિમ સાંદ્રતા કેટલી હશે? ($Sn$ નો પરમાણુભાર $= 119$)

સૌથી સરળ વિદ્યુતવિભાજનીય કોષ કયો છે? તેના પર વિગતવાર નોંધ લખો.

વિદ્યુતનો જથ્થો માપવા માટે વપરાતા સાધનને શું કહેવામાં આવે છે?

$Na$,$Hg$,$S$,$Pt$ અને ગ્રેફાઇટમાંથી કયા પદાર્થોનો ઉપયોગ જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુતવિભાજ્ય કોષોમાં ઇલેક્ટ્રોડ તરીકે થઈ શકે છે?

જો $Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo