$Ca(NO_3)_2$ ના $1.5 \, m$ જલીય દ્રાવણનું પ્રાયોગિક આણ્વિયદળ $65.4 \, g \, mol^{-1}$ અને સૈદ્ધાંતિક આણ્વિયદળ $164 \, g \, mol^{-1}$ છે. તો વિયોજન અંશ ............. થશે.

  • A
    $0.8$
  • B
    $0.75$
  • C
    $0.6$
  • D
    $0.5$

Explore More

Similar Questions

એક દ્રાવ્ય પદાર્થ દ્રાવણમાં સુયોજન પામીને ડાયમર (દ્વિઅણુક) બનાવે છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નું કયું મૂલ્ય શક્ય છે?

Difficult
View Solution

યુરિયાના $0.2 \ m$ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $i$ કેટલો છે?

જો દ્રાવ્ય દ્રાવકમાં સંયોજાય (associate થાય),તો ઉત્કલનબિંદુ ઉન્નયન પદ્ધતિનો ઉપયોગ કરીને ગણવામાં આવેલ તેનું પ્રાયોગિક મોલર દળ કેટલું હશે?

ફિનોલ બેન્ઝીનમાં અમુક અંશે જોડાઈને ડાયમર બનાવે છે. $1 \ kg$ બેન્ઝીનમાં $20 \times 10^{-3} \ kg$ ફિનોલ ધરાવતા દ્રાવણના ઠારબિંદુમાં $0.69 \ K$ નો ઘટાડો થાય છે. ફિનોલના સુયોજનની ટકાવારી (degree of association) ગણો. (બેન્ઝીન માટે $K_f = 5.12 \ K \ kg \ mol^{-1}$)

બેન્ઝીનમાં એસિટિક એસિડના મોલર દળનું નિર્ધારણ ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને કરવામાં આવે ત્યારે તે શેના દ્વારા અસર પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo