એક દ્રાવ્ય પદાર્થ દ્રાવણમાં સુયોજન પામીને ડાયમર (દ્વિઅણુક) બનાવે છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નું કયું મૂલ્ય શક્ય છે?

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.6$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય $A_xB_y$ નો વૉન્ટ હોફ અવયવ $i$ હોય,તો વિયોજન અંશ $(\alpha)$ કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે?

$Ca(NO_3)_2$ ના $1.5 \, m$ જલીય દ્રાવણનું પ્રાયોગિક આણ્વિયદળ $65.4 \, g \, mol^{-1}$ અને સૈદ્ધાંતિક આણ્વિયદળ $164 \, g \, mol^{-1}$ છે. તો વિયોજન અંશ ............. થશે.

$50 \ g$ પાણીમાં '$P$' ના $1.25 \ g$ નું દ્રાવણ ઠારબિંદુમાં $0.3^{\circ}C$ નો ઘટાડો કરે છે. '$P$' નું મોલર દળ $94 \ g \ mol^{-1}$ છે. જો $K_{f(\text{water})} = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો પાણીમાં '$P$' ના સુયોજનની માત્રા (degree of association) કેટલી છે?

એક અણુ $M$ આપેલ દ્રાવકમાં સમીકરણ $M \rightleftharpoons (M)_n$ મુજબ જોડાય છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે,વાન્ટ હોફ અવયવ (van't Hoff factor) $0.9$ અને જોડાયેલા અણુઓનો અંશ $0.2$ જોવા મળ્યો હતો. $n$ નું મૂલ્ય કેટલું છે?

$75.2 \ g$ ફિનોલને $1 \ kg$ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. ઠારણ બિંદુમાં અવનયન $7 \ K$ છે. જો ફિનોલનું ડાયમરાઈઝેશન થાય,તો સંયુગ્મનની ટકાવારીની ગણતરી કરો. $(K_f = 14 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo