$1 \ L$ પાણીમાં આશરે $100 \ mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............

  • A
    શુદ્ધ પાણીના બાષ્પદબાણ કરતા ઓછું થશે.
  • B
    દ્રાવણના બાષ્પદબાણ જેટલું થશે.
  • C
    શુદ્ધ પાણીના બાષ્પદબાણ જેટલું થશે.
  • D
    શુદ્ધ પાણીના બાષ્પદબાણ કરતા વધારે થશે.

Explore More

Similar Questions

$12 \ g$ યુરિયાને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે અને $68.4 \ g$ સુક્રોઝને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો

ઓરડાના તાપમાને $2 \ mol$ બાષ્પશીલ પ્રવાહી $A$ અને $3 \ mol$ બાષ્પશીલ પ્રવાહી $B$ ના મિશ્રણ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ ગણો. $(P_{A}^{\circ} = 420 \ mm \ Hg, P_{B}^{\circ} = 610 \ mm \ Hg)$ ($mm \ Hg$ માં)

શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $550 \ mm \ Hg$ છે. અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તે ઘટીને $510 \ mm \ Hg$ થાય છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ ગણો.

બે શુદ્ધ પ્રવાહી $(A)$ અને $(B)$ ના બાષ્પ દબાણ અનુક્રમે $100 \ torr$ અને $80 \ torr$ છે. $2 \ mole$ $(A)$ અને $3 \ mole$ $(B)$ ને મિશ્ર કરીને મેળવેલા દ્રાવણનું કુલ દબાણ ........ $torr$ થશે.

બે પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $320 \ K$ તાપમાને,$3 \ mol$ $A$ અને $1 \ mol$ $B$ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $500 \ mm \ Hg$ છે. સમાન તાપમાને,જો આ દ્રાવણમાં $1 \ mol$ $A$ ઉમેરવામાં આવે,તો દ્રાવણનું બાષ્પ દબાણ $20 \ mm \ Hg$ જેટલું વધે છે. શુદ્ધ અવસ્થામાં $B$ નું બાષ્પ દબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે? (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo