નીચેનામાંથી કોણ પ્રકાશ સમઘટકતા દર્શાવે નહિ ?
$HOOC - CH\left( {OH} \right) - CH\left( {OH} \right) - COOH$
$C{H_3} - CH\left( {OH} \right) - COOH$
$HOOC - C{H_2} - CH\left( {C{H_3}} \right) - {C_2}{H_5}$
$C{H_3} - CH = C{H_2}$
કયો પદાર્થ મેસો સમઘટક છે ?
ગ્લુકોઝના શક્ય સમઘટકોની સંખ્યા .......... થશે.
ડાયક્લોરો ઇથિલિન ............ દર્શાવી શકે નહિ
કોઇ એક પ્રકાશકિયાશીલ પદાર્થના $x\,g$ વજનને $10\, mL$ આલ્કોહોલમાં ઓગાળી બનાવેલા દ્રાવણને $10\, cm$ લંબાઇની પોલારીમીટર નળીમાં રાખતા અવલોકેલુ પરિભ્રમણ $+2^o$ છે. જો વિશિષ્ટ પરિભ્રમણ $+16^o$ હોય તો $x$ ની કિંમત કેટલા .....$g$ થશે ?
નીચેનામાંથી સંયોજન માં સંમિતિનું સમતલ કયું છે?
$\begin{array}{*{20}{c}}
{R = - CH - Cl}\\
{|\,\,}\\
{\,\,\,\,C{H_3}}
\end{array}\,\,\,\,,\,\,\,\,\,\,\,\,\,\,\begin{array}{*{20}{c}}
{S = - CH - Cl}\\
{|\,\,}\\
{Br}
\end{array}$