નીચેની પ્રક્રિયાના જલીય દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ
$N{H_2}N{O_{2\left( {aq} \right)}} + OH_{\left( {aq} \right)}^ - \to NHNO_{2\left( {aq} \right)}^ - + {H_2}{O_{\left( l \right)}}$
$NHNO_{2\left( {aq} \right)}^ - \to {N_2}{O_{\left( {aq} \right)}} + OH_{\left( {aq} \right)}^ - $
વધશે
ઘટશે
અચળ રહેશે
વધશે અથવા ઘટશે
પ્રક્રિયા $A + 2B \to C,$ માટે વેગ $R$ $ = [A]{[B]^2}$ હોય, તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે ?
એક પ્રક્રિયકના પ્રક્રિયકની સાંદ્રતા ત્રણ ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ $27$ ગણો થાય છે તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?
સામાન્ય પ્રક્રિયાનું સમીકરણ લખી સમજાવો કે -પ્રક્રિયાનો ક્રમ એટલે શું છે ? તેનું મૂલ્ય ક્યુ હોય ?
$2 A + B _{2} \rightarrow 2 AB$ પ્રકિયા પ્રારંભિક પ્રક્રિયા છે રિએક્ટન્ટ્સના ચોક્કસ જથ્થા માટે, જો પ્રક્રિયા નું પ્રમાણ $3,$ ના પરિબળ દ્વારા ઘટાડવામાં આવે છે, તો $ ..... $ ના પરિબળ દ્વારા પ્રક્રિયાની દરમાં વધારો થાય છે.