$KMnO_4$ સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડના ઓક્સિડેશનનો વેગ અચળાંક $6.93 \times 10^{-5}\, s^{-1}$ છે. તો પ્રમાણિત $KMnO_4$ ના દ્રાવણનુ કદ $20\,mL$ થી $8\, mL$ થવા માટે કેટલો સમય લાગશે ?

  • A

    $1.326 \times {10^4}\,s$

  • B

    $7.3 \times {10^3}\,s$

  • C

    $4.6 \times {10^5}\,s$

  • D

    $3.8 \times {10^3}\,s$

Similar Questions

$A + 2B $ $\rightleftharpoons$ $ 2C + D$ પ્રક્રિયામાં $A$ ની સાંદ્રતા ચાર ગણી વધે અને $B$ ની સાંદ્રતા ઘટીને અડધી થાય તો પ્રક્રિયાનો દર = ........

દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંકનો એકમ .... થશે.

એક વાયરૂપ પ્રક્રિયાનો વેગ $r = K\,[x]\, [y]$ છે. જો એકાએક પાત્રનુ કદ ઘટાડીને શરૂઆતના કદથી $1/4$ જેટલુ કરવામાં આવે તો પ્રક્યિાનો વેગ ............

પ્રક્રિયા $A + 2B \to C$ માટે વેગ સમીકરણ વેગ $= K[A][B]$ તરીકે આપવામાં આવે છે. જે $A$ ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ $B$ ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?

  • [JEE MAIN 2015]

સામાન્ય પ્રક્યિા લખી તેનો વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમન લખો.