એક વાયરૂપ પ્રક્રિયાનો વેગ $r = K\,[x]\, [y]$ છે. જો એકાએક પાત્રનુ કદ ઘટાડીને શરૂઆતના કદથી $1/4$ જેટલુ કરવામાં આવે તો પ્રક્યિાનો વેગ ............

  • A

    $1/8$ ગણો વધશે

  • B

    $16$ ગણો વધશે

  • C

    અચળ રહેશે

  • D

    વધશે અથવા ઘટશે

Similar Questions

નીચેનો વેગ નિયમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંક $ k$ નો એકમ નક્કી કરો. વેગ $=-\frac{d[ R ]}{d t}=k[ A ]^{\frac{1}{2}}[ B ]^{2}$

જો પ્રક્રિયકની પ્રારંભક સાંદ્રતા બમણી હોય તો અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ લખો.

રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપિ હોઈ શકે નહિ?

$2A + B\rightarrow C$ પ્રક્રિયા માટે દર સમીકરણ દર $= k[A][B]$  છે. તો આ પ્રક્રિયાનાં સંબંધ માટે સાચું વિધાન કહો.

$A + B \rightarrow  $ નિપજ પ્રક્રિયા માટે તેથી $A$ નો ક્રમ $2$ અને $B$ નો $3 $ સમીકરણમાં મળે છે. જ્યારે બંનેની સાંદ્રતા બમણી થાય તો દર ....... જેટલો વધશે?