પ્રક્રિયા $A + B \to $ Products માં $A$ અને $B$ બંનેની મૂળસાંદ્રતા $0.1\, M$ છે, જે ઘટીને $1.0 \times 10^{-2}\,M$ થતા અર્ધઆયુષ્ય સમય દસ ગણો વધે છે. તો પ્રક્રિયાવેગ ....

  • A

    સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં છે

  • B

    સાંદ્રતાના બે ઘાતના સમપ્રમાણમાં છે

  • C

    સાંદ્રતાથી સ્વતંત્ર છે.

  • D

    સાંદ્રતાના ત્રણ ઘાતના સમપ્રમાણમાં છે

Similar Questions

પ્રક્રિયા $2NO + O_2 \rightarrow NO_2$ એ કઇ પ્રક્રિયાનો ઉદાહરણ છે. ?

નીચેની  પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :

$H _{2} O _{2}+ I ^{-} \rightarrow H _{2} O + IO ^{-}$

$H _{2} O _{2}+ IO ^{-} \rightarrow H _{2} O + I ^{-}+ O _{2}$

નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ $k\left[ A \right]\left[ B \right]$  રજૂઆત દ્વારા આપવામાં આવે છે.$A + B \to$ Product  $A$ નું મૂલ્ય $0.1$ મોલ અચળ રાખીને $B$ નું મૂલ્ય $0.1$ મોલથી વધારી $0.3$ મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ? 

  • [JEE MAIN 2016]

પ્રક્રિયા $2A + B \rightarrow C + D$ ના ગતિમય અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળે છે.

Run $[A]/mol\,L^{-1}$ $[B]/mol\,L^{-1}$ $D$ ઉત્પન્ન થવાનો શરૂઆતનો દર $mol\,L^{-1}\,min^{-1}$
$I.$ $0.1$ $0.1$ $6.0 \times 10^{-3}$
$II.$ $0.3$ $0.2$ $7.2 \times 10^{-2}$
$III.$ $0.3$ $0.4$ $2.88 \times 10^{-1}$
$IV.$ $0.4$ $0.1$ $2.40 \times 10^{-2}$

ઉપરની વિગત પરથી નીચેનામાંથી ક્યું સાચુ છે ?

  • [AIPMT 2010]

પ્રક્રિયા $NH_4^+ + NO_2^- \to N_2 + 2H_2O$ માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. તો પ્રકિયા માટે વેગનિયમ જણાવો.

No $[NH_4^+]$ $[NO_2^-]$ rate of reaction
$1.$ $0.24\, M$ $0.10\, M$ $7.2 \times {10^{ - 6}}$
$2.$ $0.12\, M$ $0.10\, M$ $3.6 \times {10^{ - 6}}$
$3.$ $0.12\, M$ $0.15\, M$ $5.4 \times {10^{ - 6}}$