પ્રક્રિયા $NH_4^+ + NO_2^- \to N_2 + 2H_2O$ માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. તો પ્રક્રિયા માટે વેગનિયમ જણાવો.
$1.$ $[NH_4^+] = 0.24 \, M, [NO_2^-] = 0.10 \, M, \text{Rate} = 7.2 \times 10^{-6} \, M/s$
$2.$ $[NH_4^+] = 0.12 \, M, [NO_2^-] = 0.10 \, M, \text{Rate} = 3.6 \times 10^{-6} \, M/s$
$3.$ $[NH_4^+] = 0.12 \, M, [NO_2^-] = 0.15 \, M, \text{Rate} = 5.4 \times 10^{-6} \, M/s$

  • A
    $K[NH_4^+]$
  • B
    $K[NH_4^+][NO_2^-]$
  • C
    $K[NH_4^+]^2$
  • D
    $K[NH_4^+][NO_2^-]^{-1}$

Explore More

Similar Questions

પ્રક્રિયાનો વેગ અચળાંક $K$ છે. $K$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્રક્રિયા $A + B + C \longrightarrow P$ નો વેગ નીચે મુજબ આપવામાં આવ્યો છે:
$r = K[A]^{1/2} [B]^{1/2} [C]^{1/4}$
પ્રક્રિયાનો ક્રમ શું છે?

પ્રક્રિયાનો ક્રમ શું ધરાવી શકે છે?

એક ચોક્કસ પ્રક્રિયાનો દર $Rate = k[H^{+}]^n$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $pH$ $3$ થી બદલાઈને $1$ થાય છે ત્યારે દર $100$ ગણો વધે છે. પ્રક્રિયાનો ક્રમ $(n)$ કેટલો છે?

નીચેનામાંથી કયું બહુપદી પ્રક્રિયા (multistep reaction) નો દર નક્કી કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo