જો $STP$ એ એક વાયુની ઘનતા $0.178 \, g/L$ હોય,તો તેની બાષ્પઘનતા જણાવો.

  • A
    $0.178$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $0.089$

Explore More

Similar Questions

જો $STP$ એ હવાની ઘનતા $0.001293 \, g \, mL^{-1}$ હોય,તો તેની બાષ્પઘનતા કેટલી થશે?

$300 \ K$ તાપમાને $NO_2$ અને $N_2O_4$ ના મિશ્રણની બાષ્પ ઘનતા $38.3$ છે. મિશ્રણના $100 \ g$ માં $NO_2$ ના મોલની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$0.1 \, N \, CH_3COOH$ (વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$) માટે વિયોજન અંશ $\alpha$ ની ગણતરી કરો.

પ્રક્રિયા $A \rightleftharpoons \frac{1}{2} B + C$ માટે,બાષ્પઘનતા $D_t$ (સૈદ્ધાંતિક) અને $D_o$ (પ્રાયોગિક) ના સંદર્ભમાં વિયોજન અંશ $\alpha$ નીચે મુજબ મળે છે:

Difficult
View Solution

એક વાયુની બાષ્પ ઘનતા $11.2$ છે. $STP$ એ $11.2 \ g$ વાયુ દ્વારા રોકાયેલ કદ .....$L$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo