$12 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $108 \ g$ પાણીમાં ઓગાળતા બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.1$ મળે છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $80$
  • B
    $60$
  • C
    $20$
  • D
    $40$

Explore More

Similar Questions

જ્યારે $20 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $300 \ K$ તાપમાને $200 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું મોલર દળ શોધો. [બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $= 0.02$]

$25\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ (આણ્વીય દળ $= 40$) નું બાષ્પ દબાણ $100\, torr$ છે,જ્યારે શુદ્ધ પ્રવાહી $B$ (આણ્વીય દળ $= 80$) નું બાષ્પ દબાણ $40\, torr$ છે. $20\, g$ $A$ અને $20\, g$ $B$ ધરાવતા દ્રાવણનું $25\,^{\circ}C$ તાપમાને બાષ્પ દબાણ .......... $torr$ થશે.

ચોક્કસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $3000 \ N \ m^{-2}$ છે. જ્યારે તેમાં અવિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે તેમાં $300 \ N \ m^{-2}$ નો ઘટાડો થાય છે. દ્રાવણની મોલાલિટી ............. $m$ છે.

જો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ પાણીના બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો.

જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે,ત્યારે .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo