ચોક્કસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $3000 \ N \ m^{-2}$ છે. જ્યારે તેમાં અવિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે તેમાં $300 \ N \ m^{-2}$ નો ઘટાડો થાય છે. દ્રાવણની મોલાલિટી ............. $m$ છે.

  • A
    $0.1$
  • B
    $1$
  • C
    $5.55$
  • D
    $6.17$

Explore More

Similar Questions

$100 \, g$ પ્રવાહી $A$ (મોલર દળ $140 \, g \, mol^{-1}$) ને $1000 \, g$ પ્રવાહી $B$ (મોલર દળ $180 \, g \, mol^{-1}$) માં ઓગાળવામાં આવ્યું હતું. શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $500 \, torr$ માલૂમ પડ્યું હતું. જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $475 \, torr$ હોય,તો શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ અને દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ ગણો.

"બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે." આ નિયમને શું કહેવામાં આવે છે?

ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23.8 \ mm \ Hg$ છે. $0.1$ મોલ અંશ ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm \ Hg$ જેટલું થાય.

$20^{\circ} C$ તાપમાને $162 \ g$ પાણીમાં $46 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો. [અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ $= 46 \ g \ mol^{-1}$]

સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo