$(A)$ અને $(B)$ ના $R$ અને $S$ ના વિન્યાસ શું હશે ?
$R, R$
$R,S$
$S,R$
$S,S$
કોઇ એક પ્રકાશકિયાશીલ પદાર્થના $x\,g$ વજનને $10\, mL$ આલ્કોહોલમાં ઓગાળી બનાવેલા દ્રાવણને $10\, cm$ લંબાઇની પોલારીમીટર નળીમાં રાખતા અવલોકેલુ પરિભ્રમણ $+2^o$ છે. જો વિશિષ્ટ પરિભ્રમણ $+16^o$ હોય તો $x$ ની કિંમત કેટલા .....$g$ થશે ?
નીચેના સંયોજનમાંથી કયુ કિરાલ નથી?
મેસો સંયોજન નીચેનામાંથી કયું છે?
કયો ડાયમિથાઇલસાયકલોબ્યુટેન પ્રકાશક્રિયાશીલ છે?
$R$ વિન્યાસ ઓળખો.