નીચેનામાંથી કયા પરમાણુ કિરાલ છે?
$I, II, III$ અને $IV$
$II, III$ અને $IV$
$II$ અને $IV$
$I$ અને $II$
ઉપરોક્ત જોડી માં $(A)$
અને $(B)$ વચે નો સંબંધ શું છે
નીચેનામાંથી કયા પ્રતિબિંબ સ્વરૂપમાં હોઈ શકે છે?
નીચેના પૈકી ક્યો બાયફિનાઇલ પ્રકાશ ક્રિયાશીલ છે ?
અવકાશીય સમઘટકતા એટલે શું ? તેના પ્રકાર કયા છે ?
નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય રીતે સક્રિય છે ?