નિવસનતંત્રીય સેવાઓ એટલે શું ? કોઈ પણ ચાર નિવસનતંત્રીય સેવાઓ, કુદરતી નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેની યાદી બનાવો. તમો નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો ચાર્જ વસૂલ કરવામાં આવે તેની તરફેણમાં કે વિરુદ્ધમાં છો તે જણાવો.
નીચેનામાંથી કઈ એક જોડ જમીનની લાક્ષણિકતા ધરાવે છે. જે સાચું જોડકું નથી?
નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?
ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?
નીચેનામાંથી ક્યું વિધાન જૈવ પરિવહન રક્ષણ માટે ખોટું છે.