નીચેનામાંથી કઈ જોડમાં ભૂમિનાં વિશિષ્ટ લક્ષણો યોગ્ય રીતે અનુરૂપ નથી?

  • [AIPMT 2004]
  • A

    લેટેરાઇટ - ઍલ્યુમિનિયમનાં સંયોજનો ધરાવે છે.

  • B

    ટેરા રોસા - રોઝ (ગુલાબ) માટે ખૂબ જ અનુકૂળ

  • C

    કેરનોઝેમ્સ - દુનિયામાં સૌથી ફળદ્રુપ (સમૃદ્ધ) જમીન છે.

  • D

    કાળી જમીન - કેલ્શિયમ કાર્બોનેટ સભર

Similar Questions

સવાના .....છે.

નીચેનામાંથી કયા રહેઠાણમાં ભૂમિના તાપમાનમાં વૈવિધ્ય જોવા મળે?

  • [AIPMT 2004]

હેલીઓફાઇટ્સ અને સ્કીઓફાઇટ્સ સમજાવો.

કેટલા પ્રમાણમાં સજીવો અનુવર્તીઓ (conformors) તરીકે જોવા મળે છે ?

$X$ - સમુદ્રમાં ઉડે હાઈડ્રોથર્મલ વેટ્સમાં સરેરાશ પાણીનું તાપમાન $25$ થી $30^o C$ હોય છે.

$Y$ - ઉભયજીવી અને સરીસૃપ યુરીથર્મલ સજીવો છે.