રહેઠાણનું અનુક્રમણ ....... દર્શાવે છે.
બે જાતિઓ વચ્ચેનો સક્રિય સહયોગ.
એક જ યજમાન પર બે જુદા જુદા પરોપજીવિઓ.
એકથી વધુ સ્રોતોની બે જાતિઓ વચ્ચે ભાગીદારી.
બે જાતિઓ વચ્ચેની પરસ્પરતા.
સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ (દરિયાઈ પાણીની ઊંચાઈ) |
કોલમ $II$ (લીલનો પ્રકાર) |
$a.$ છીછરી ઊંડાઈ | $(i)$ બદામી/કથ્થાઈ લીલ |
$b.$ મધ્યમ ઊંડાઈ | $(ii)$ હરિત લીલ |
$c.$ સૌથી વધુ ઊંડાઈ | $(iii)$ રાતી લીલ |
નીચેના ટેબલમાં દસ $a$ થી $j$ જાતિઓની વસતિના આંકડા $(A-D)$ સૂચવેલા છે. ટેબલનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
વિસ્તાર અને નિવાસ સ્થાનની સંખ્યા |
જાતિ અને તેની સંખ્યા (હજારોમાં) |
||||||||||
|
$a$ |
$b$ |
$c$ |
$d$ |
$e$ |
$f$ |
$g$ |
$h$ |
$i$ |
$j$ |
|
$A\,(11)$ |
$2.3$ |
$1.2$ |
$0.52$ |
$6.0$ |
- |
$3.1$ |
$1.1$ |
$9.2$ |
- |
$10.3$ |
|
$B\,(11)$ |
$10.2$ |
- |
$0.62$ |
- |
$1.5$ |
$3.0$ |
- |
$8.2$ |
$1.1$ |
$11.2$ |
|
$C\,(13)$ |
$11.3$ |
$0.9$ |
$0.48$ |
$2.4$ |
$1.4$ |
$4.2$ |
$0.8$ |
$8.4$ |
$2.2$ |
$4.1$ |
|
$D\,(12)$ |
$3.2$ |
$10.2$ |
$11.1$ |
$4.8$ |
$0.4$ |
$3.3$ |
$0.8$ |
$7.3$ |
$11.3$ |
$2.1$ |
$A$ થી $D$ સુધીમાં કયા વિસ્તારમાં સૌથી વધુ જાતિ વિવિધતા જોવા મળે છે ?
સામાન્ય વસતિના કદમાં વધુ અસર કરતાં પરીબળને ઓળખો ?
વિસ્તરણાત્મક વૃદ્ધિ કઈ રીતે ઓળખાય છે?