સામાન્ય વસતિના કદમાં વધુ અસર કરતાં પરીબળને ઓળખો ?

  • A

    બર્હિસ્થળાંતરણ

  • B

    અંત:સ્થળાંતરણ

  • C

    મોર્ટાલીટી

  • D

    આપેલા તમામ

Similar Questions

આ વનસ્પતિ પરાગનયન કરાવવા માટે લિંગીકપટનો સહારો લે છે.

વસ્તીના વિશિષ્ટ લક્ષણોને આધારે અસંગત ઓળખો.

ભારતમાં શીતોષ્ણ સદાહરિત જંગલો .......માં જોવા મળે છે.

કિટક પરાગીત પુષ્પ અને પરાગનયન કરનાર કિટક વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે ?

સજીવો જેઓ એકસરખી પરીસ્થિતિકીય જીવનપદ્ધતિમાં જોવા મળે છે પરંતુ વિભાજન જુદાજુદા ભૌગોલિક વિસ્તારોમાં જોવા મળે છે તેને $.....$ કહે છે.