દર મિનિટે ઉછેરતા બૅક્ટરિયાને સમયની સામે લઘુગુણકીય આલેખ દોરવામાં આવે તો તે કયા આકારનો હશે?

  • [AIPMT 2002]
  • A

    સિગ્નોઇડ

  • B

    અતિપરવલય

  • C

    ઉપર જતી સીધી રેખા

  • D

    નીચે આવતી સીધી રેખા

Similar Questions

જે કોઈ વસતી ધાતાંકીય રીતે (Exponentially) ત્રણ વર્ષમાંબમણી વૃદ્ધિ દર્શાવતી હોય તો વસતીના કુદરતી વૃદ્ધિનો આંતર દર $(r)$ કેટલો? $(e = 2.71828)$

નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?

સંવર્ધન માધ્યમમાં પેરામિશિયમ કોડેટમનો ઉછેર કરવામાં આવેલ છે. પાંચ દિવસ પછી પેરામિશિયમની વૃદ્ધિ ખૂબ જ વધુ જોવા મળે છે અને સંવર્ધન માધ્યમનો ઘટાડો જોવા મળે છે. તો વસ્તીમાં શું થયું હશે અને વસ્તીમાં કયા પ્રકારનો વૃદ્ધિ વક્ર જોવા મળે છે તે દોરો.

કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?

ઉચિત નામનિર્દેશિત આકૃતિની મદદથી સંભાવ્ય વૃદ્ધિવક્ર (curve)નું વર્ણન કરો.