એક જાતિના સજીવો માટે શું સાચું છે?

  • [AIPMT 2002]
  • A

    એક જ જીવનપદ્ધતિમાં જીવે છે.

  • B

    એક જ નિવાસસ્થાનમાં વસે છે.

  • C

    આંતર પ્રજનન કરે છે.

  • D

    ભિન્ન નિવાસસ્થાનોમાં વસે છે.

Similar Questions

તાપમાનમાં વધારો અને હવામાં ભેજ $....$ માં જોવા મળે છે

પ્રસરણશીલ છિદ્રાળું લાકડું કયા પ્રદેશની વનસ્પતિનું લક્ષણ છે?

  • [AIPMT 2003]

કયા સૂત્રને આધારે વસ્તી ગીચતા ગણી શકાય છે?

ક્વૉરકસ જાતિ એ પ્રભાવી ઘટક છે.

  • [AIPMT 2008]

ખોટી જોડી જણાવો.