પરિસ્થિતિ વિદ્યામાં જીવન પદ્ધતિને શું કહે છે?

  • [AIPMT 1996]
  • A

    તે જ્યાં મળે છે ત્યાં કાર્ય કરે છે.

  • B

    તેનું પ્રાપ્તિસ્થાન

  • C

    સ્પર્ધાત્મક ક્ષમતા

  • D

    ઉદ્ભવનું કેન્દ્ર

Similar Questions

સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો

કોલમ-$I$

(વહન નો પ્રકાર)

કોલમ-$II$

(જમીનનો પ્રકાર)

$a.$ પાણી  $(i)$ Colluvial
$b.$ હવા  $(ii)$ Alluvial
$c.$ ગુરુત્વાકર્ષણ  $(iii)$ Eolian

નીચેનામાંથી ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ ઓળખો.

નીચે આપેલ વનસ્પતિને જલીય, લવણોદભિદ, મધ્યોદભિદ અને શુષ્કોદભિદમાં વર્ગીકૃત કરો. તમારા જવાબ માટે કારણ આપો.

$(a)$ સાલ્વીનીઆ

$(b)$ ફાફડાથોર

$(c)$ રાઈઝોફોરા

$(d)$ મેન્જીફેરા (આંબો)

પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ ......

બેક્ટેરિયામાં વૃદ્ધિ આલેખના તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો.

  • [AIPMT 2002]