ભારતમાં શીતોષ્ણ સદાહરિત જંગલો .......માં જોવા મળે છે.
હિમાલય
પ.બંગાળ
અંદામાન
રાજસ્થાન
પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ ......
એક જાતિના સજીવો માટે શું સાચું છે?
નીચે આપેલ આકૃતિ સજીવોનો અજૈવિક ઘટકો સામે પ્રતિચાર દર્શાવે છે તો આપેલ આકૃતિમાં $a, b,$ અને $c$ અનુક્રમે દર્શાવે છે.
$(a)$ $(b)$ $(c)$
વનસ્પતિઓને તેમની ઊંચાઈને આધારે આયામ સ્તરમાં સરસ રીતે ગોઠવેલ હોય તેવું શેમાં જોવા મળે છે?
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે.?