બે સમાજ વચ્ચેનો સંક્રાતિ વિસ્તાર $.....$
ઇકોલાઈન
ઇકોટન
બફર વિસ્તાર
થર્મોલાઇન
નીચેનામાંથી કયાં પ્રકારની લીલ ઉંડામાં ઉંડા પાણી માં મળવાની સંભાવના છે ?
બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે
વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાતા સજીવોને શું કહે છે ?
કોલમ $ -I $ ને કોલમ $ - II $ સાથે સરખાવો.
કોલમ $-I $ કોલમ $-II$
$(I)$ વરસાદી ઉષ્ણકટીબંધીય જંગલો $(a) $ સોરીયા રોબુસ્ટા
$(II) $ ઉષ્ણકટીબંધીય ખરાઉ જંગલો $(b)$ કવેરકસ
$(III) $ સમશીતોષ્ણ પહોળા જંગલો $(c)$ સેડ્સ ડીઓડર
$(Iv)$ સમશીતોષ્ણ સોયપર્ણ જંગલો $(d)$ ડીપોરો કાર્પસ
કયા સૂત્રને આધારે વસ્તી ગીચતા ગણી શકાય છે?