હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......

  • [NEET 2014]
  • A

    $T-DNA$

  • B

    $BAC$ અને $YAC$

  • C

    અભિવ્યક્તિ દર્શાવતો વાહક

  • D

    $T/A$ ક્લોનિંગ વાહક

Similar Questions

માનવ રંગસૂત્રોમાં બેઈઝ જોડની સંખ્યા .....છે.

વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં કેટલી જગ્યાઓ પર એકલ બેઈઝ $DNA$ તફાવતનો ખ્યાલ મેળવ્યો ?

મનુષ્યના જીનોમના અનુક્રમની તપાસ માટે કયો પ્રોજેકટ શરૂ કરાયો હતો ?

હ્યુમન જીનોમ પ્રોજેકટનાં પ્રયોજન અને ભાવિ પડકારો વિશે માહિતી આપો.

રંગસુત્ર $1$ નો અનુક્રમ કયારે પુર્ણ થયો ?