મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
ટોલીપોથીક્સ
ક્લોરેલા
નોસ્ટોક
એનાબીના
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?
જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?
માઈકોરાયઝા માટીમાંથી કયા તત્ત્વનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?