નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?
$VAM$
એઝેટોબેક્ટર
એનાબીના
રાઈઝોબિયમ
માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?
$(i) $ ગ્લોમસજાતિની ફૂગ
$(ii) $ રાઇઝોબિયમ
$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv) $ સાયનો બૅક્ટેરિયા
$(v)$ વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો
રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?
તફાવત આપો : રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?