નીચે આપેલ પૈકી, એઇડ્રેસ $(AIDS)$ માટે જવાબદાર એજન્ટ $HIV$ માટે શું સાચું છે ?

  • A

    $HIV$ એ આવરણ વગરનો રીટ્રો વાઇરસ છે.

  • B

    $HIV$ દૂર થતો નથી પરંતુ એકવાયર્ડ ઈમ્યુન પ્રતિકારકતા ઉપર હુમલો કરે છે.

  • C

    $HIV$ એ આવરિત વાઇરસ છે. તે બે એકલસૂત્રી $RNA$ ના એક સરખા બે અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના બે અણુ ધરાવે છે.

  • D

    $HIV$ એ આવરિત વાઇરસ છે. જે બે એકલસુત્રી $RNA$ નો એક અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનો એક અણુ ધરાવે છે.

Similar Questions

કેફી પદાર્થનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલાસંવેદના ગ્રાહકની સહનશીલતાનો આંક.......... થાય છે.

કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......

સાચું વિધાન પસંદ કરો.

બીજી પેઢીની રસીઓ કઈ છે?

...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.