નીચેના પૈકી કઈ ફૂગ ફેલ્યુસીનોઝન્સ ધરાવે છે?
મોર્સેલા એસક્યુલેન્ટા
એમેનીટા મુસ્કેરીઆ
ન્યુરોસ્પોરા
યુટીલાગો
$AIDS$ ........... ના કારણે થાય છે.
ઍન્ટિબૉડી માટે સંગત વિધાન કયું છે?
મેરિજ્યુએનાનું મુખ્ય સક્રિય તત્ત્વ કયું છે?
માનવ શરીરને સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી આપનાર કોષને ઓળખો.
નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?