એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
એઇઝના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.
નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી આદત ધરાવતી વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.
પૂરતી સંભાળ લેવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો એઈઝના દર્દી સંપૂર્ણ સો ટકા સ્વસ્થ થઈ જાય.
$HIV$ રીટ્રોવાઈરસ મદદકર્તા ટી-કોષોમાં દાખલ થઈ તેમનું પ્રમાણ ઘટાડે છે.
તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.
ટયુબરકયુલોસીસના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?
રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્સ ધરાવે છે?
$B-$ લસિકાકોષોને એન્ટીબોડીનાં નિર્માણમાં મદદકરતાં કોષોને ઓળખો.