$T$-લસિકાકોષ ($T$-lymphocytes) માં '$T$' નો અર્થ શું થાય છે?

  • A
    થેલેમસ
  • B
    કાકડા
  • C
    થાયમસ
  • D
    થાઈરોઈડ

Explore More

Similar Questions

કિડની ગ્રાફ્ટ (પ્રત્યારોપણ) ના અસ્વીકાર માટે નીચેનામાંથી કયો રોગપ્રતિકારક પ્રતિભાવ જવાબદાર છે?

નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓનો આશરે ................. ભાગ ધરાવે છે. ($\%$ માં)

ઇન્ટરફેરોન કોના માટે અવરોધક છે?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા,સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કરતાં અલગ છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo