નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?
સ્ટ્રેપ્ટોમાયસીસ - ઍન્ટિબાયોટિક
સેરેટીઆ -કચ્છના વ્યસની
સ્પાઈરૂલીના -એકકોષી પ્રોટીન
રાઈઝોબિયમ -જૈવિક ખાતર
કયા રોગકારક સજીવ સળી (દંડાણુ $-Bacillus$) જેવા આકારમાં જોવા મળે છે?
કોષ અને તેનાં કાર્યને યોગ્ય રીતે જોડો.
કોષો | કાર્યો |
$(1)$ $T _{ H }$ $cell$ | $(A)$ હીસ્ટેમાઈનનો સ્ત્રાવ |
$(2)$ મેક્રોફેઝ | $(B)$ એન્ટીબોડીનું ઉત્પાદન |
$(3)$ માસ્ટકોષો | $(C)$ ભક્ષકકોષ |
$(4)$ $NK\, cell$ | $(D)$ એન્ટીબોડી ઉત્પાદનમાં મદદ |
$(5)$ $Plasma\,\, cell$ | $(E)$ કોષીય પ્રતિકારકતા |
ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?
માનવશરીરનો કયો કોષ $HIV$ ના કારખાના તરીકે વર્તે છે?