માનવશરીરનો કયો કોષ $HIV$ ના કારખાના તરીકે વર્તે છે?
માસ્ટકોષ
લસિકાકોષ
મેક્રોફેઝ
રક્તકણ
બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......
આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?
ડિપ્થેરીયા શાનાં કારણે થાય છે?
મલ્ટિપલ સ્ક્લેરોસિસનું લક્ષણ કયું છે?
$RTase$ નું પૂર્ણ નામ શું છે?