ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?

  • [AIPMT 2003]
  • A

    સેલમન વૉક્સમેન

  • B

    એલેકઝાન્ડર ફલેમિંગ

  • C

    એડવર્ડ જેનર

  • D

    લૂઈસ પાશ્ચર

Similar Questions

ભારતનાં મોટાભાગનાં શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?

નીચેનામાંથી કયાં રુધિરકોષો ભક્ષણ કરી શકે છે ?

'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઊપયોગ કરાય છે

$(2)$ થાયમસએ $T$ લસિકાકોષોની $Training\, School$ તરીકે ઓળખાય છે

$(3)$ માયસ્થેનીયા ગ્રેવીસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે

$(4)$ કાર્સિનોજન પ્રત્યેના વધુ પડતા શરીરના પ્રતિચારને એલર્જી કહે છે.

$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમીતતાથી ટર્નસ સિન્ડ્રોમ ઉદભવે છે

શીતળા અને હડકવા શાને કારણે થાય છે?