કાર્સિનોમા (શરીરમાં અધિચ્છદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિ) કોને કહે છે ?
કોલનમાં કેન્સરની ગંભીર ગાંઠ
સંયોજક પેશીની બેનીગ્ન ગાંઠ
સંયોજક પેશીની -મેલીગ્નન્ટ ગાંઠ
ત્વચા અથવા શ્લેષ્મ સ્તરની મેલીગ્નન્ટ ગાંઠ
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?
રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
કેન્સરના કોષોનો ફેલાવો $...$ તરીકે ઓળખાય છે.
એન્થ્રેકસ, ચીકન કોલેરા, હડકવાની રસી કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી.
તમાકુમાં નીચે આપેલ પૈકી કયું રસાયણ આવેલ છે ?