કેન્સરના કોષોનો ફેલાવો $...$ તરીકે ઓળખાય છે.
મેટાસ્ટેસીસ
મેટાક્રોસીસ
મેટામોર્ફોસીસ
મેટાજીનેસીસ
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
આપેલામાંથી સંગત ઘટનાને ઓળખો
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
$HIV$ એ શરીરની પ્રાકૃતિક પ્રતિકારકતા $....$ દ્વારા ઘટાડે છે