પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો …….
સમમૂલક અંગો ઉદવિકાસની દિશા સૂચવે છે.
કાર્યસદશ અંગો ઉદવિકાસની દિશા સૂચવે છે.
સમૂલક અંગો ઉદવિકાસની વિરુદ્ધ દિશા સૂચવે છે.
વર્ગીકરણના પુરાવા ઉદવિકાસની દિશા સૂચવે છે.
નીચેનામાંથી શેનો ક્રમ જાતિ ઈતિહાસ જાણવા વપરાય છે?
વ્હેલ , સીલ અને શાર્કમાં શું સામાન્ય છે?
સાચી જોડ શોધો :
ઝિંકોસ અને નિર્ટલ્સનો ઉદવિકાસ શેમાંથી થયો છે?
પ્રાકૃતિક પસંદગી વાદ આપનારા વૈજ્ઞાનિક ...... છે.