સાચી જોડ શોધો :
ડાર્વિન - ઇવનીંગ પ્રાઈમરોઝ
દ-બ્રીસ – ફિન્ચ પક્ષી
લેમાર્ક – ઉપાર્જત લક્ષણો
મીલર -- નિલહરીત લીલા
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી કયું નવી જાતિની ઉત્પત્તિ માટે જવાબદાર છે?
લુઈસ પાશ્ચર દ્વારા કાળજીપૂર્વક પ્રયોગનું નિદર્શન કરવામાં આવ્યું તે
સીલના ફલિપર્સ રૂપાંતરિત .......છે.
દૈહિક પ્રવાહીમાં $NaCl$ ની હાજરી શું સૂચવે છે. કે જીવનનો ઉદ્ભવ
સમમૂલક અંગોને .....