જનીન વિચલન શેમાં સંચાલિત હોય છે?
નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?
લક્ષણોની આવૃત્તિ ત્યારે વધે છે જ્યારે ........
સ્ટેન્લી મિલરે તેનાં પ્રયોગમાં સંશ્લેષિત કર્યું?
ઉત્ક્રાંતિનો પાયાનો એકમ.