સ્પાલાન્ઝનીનાં પ્રયોગે સાબિત કર્યું કે.......
હવા માટે અજીવનનવાદ માટે જરૂરી છે.
જ્યારે બહારની હવા ચંબુમાં અંદર ઘૂસે છે, ત્યારે નાના બેક્ટેરિયા લઈ આવે છે.
અજીવનનવાદ માટે હવા જરૂરી નથી.
ચંબુના દ્રવ્યો યોગ્ય રીતે બફાયા ન હતાં.
આર્કિટેરિસનું અશ્મિ ક્યાંથી મળી આવ્યું હતું.
નીચેનામાંથી કયું માનવનાં ઉદવિકાસ સાથે સુસંગત નથી?
નીચેનામાંથી ક્યું આવરણ સ્ક્રીનીંગ કારક પદાર્થ તરીકે પ્રતિકૃતિ પટ્ટન પ્રયોગમાં વપરાય છે?
જીવની ઉત્પતિનાં સમયે વાતાવરણમાં શું ગેરહાજર હતું?
મિલરના પ્રયોગમાં તાપમાન કેટલું રાખવામાં આવ્યું હતું?