નીચેનામાંથી કયો વિકલ્પ કનવરજન્ટ (કેન્દ્રગામી) અને ડાયવરજન્ટ (આડામાગ) ઉદવિકાસનું એક એક સાચું ઉદાહરણ આપે છે. કેન્દ્રગામી ઉવિકાસ - આડામાર્ગે ઉદવિકાસ
ઑક્ટોપસ અને માણસની આંખ - પૃષ્ઠવંશીના અગ્ર ઉપાંગના અસ્થિ
બોગનવેલીયાના કાંટા અને કોળાનું પ્રકાંડસૂત્ર - પતંગિયાની પાંખો અને પક્ષીઓની પાંખો
પૃષ્ઠવંશીના અગ્રઉપાંગનાં અસ્થિ - પતંગિયાની અને પક્ષીની પાંખો
બોગનવેલના કાંટા અને કોળાનું પ્રકાંડસૂત્ર - ઑક્ટોપસની અને માણસ ની આંખો
હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?
માનવનો યુગ કયો છે?
જો વિકૃતિ ક્રમિક પેઢીઓમાં દ્રશ્યમાન ન હોય, તો તેને .....કહે છે.
પેપર્ડ ફૂદુ (બીસ્ટોન બેટુલારીયા) ના કેસમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાળો રંગ આછા રંગના સ્વરૂપ કરતાં પ્રભાવી બન્યો હતો. આ ………. નું ઉદાહરણ છે.